ગણધર ભગવંત તેમજ વિવિઘ પૂર્વાચાર્યો રચિત સૂત્રો નો અર્થ સાથે અભ્યાસ
૬ વર્ષ સુધીના નાના નાના ભૂલકાઓ માટેની મૌખિક પાઠશાળા. જેમાં જૈન ધર્મનાં પાયાનું જ્ઞાન વિવિઘ પ્રવુત્તિ થી બાળકોને એમની ભાષા માં શીખવાડવામાં આવે છે.
જીવવિચાર , નવ તત્વ , કર્મગ્રંથ વિગેરે વિવિઘ જૈન તત્વજ્ઞાનનાં પદાર્થો ને નાના મોટાં સહુને સમજાય તે રીતે શીખવાડમાં આવે છે.
WHAT
બાળકોને વિવિઘ પ્રાચિન/નુતન તીર્થોની યાત્રા તેમજ જે તે તીર્થો નાં ભવ્ય ઇતિહાસનું જ્ઞાન અને તીર્થરક્ષા માટે નાં ભાવિનું નિર્માણ.
વૃદ્ધાશ્રમ , અંધજનો , ગૌશાળા વિગેરે વિવિઘ સ્થળોએ બાળકોને visit કરાવી અને જીવદયા તેમજ અનુકંપા નાં પરિણામ વિકસે તે માટેનો આદર્શ પ્રયાસ.
જ્ઞાન સાથે ગમ્મત ની જેમ વિવિઘ સ્પર્ધાઓ જેથી બાળકોનો સર્વાંગી બૌદ્ધિક વિકાસ માટેનો એક પ્રયાસ.